કમાલ છે આ ફિટનેસ ટ્રેનરની…જો બૉલીવુડમાં થઇ એન્ટ્રી તો…

ભારતમાં આજે ફિટનેસને લઇ ઘણો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે યુવક યુવતીઓ માટે આ ટ્રેનર કોઇ પ્રેરણાથી ઓછું નથી. અનેક લોકો આ ક્ષેત્રેમાં પોતાનું નામ કમાવવા માંગે છે. આજે અમે એવા જ ભારતીય ટ્રેનરની વાત કરવાના છીએ જે આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે.

જી હા તેમનું નામ જીતેન્દ્ર રાજપૂત છે જે મુંબઇમાં રહે છે. પોતાના કેરિયરની સૌથી પહેલા શરૂઆત મોડલથી કરી હતી. પરંતુ તેમનું માનવું હતું કે આપણા દેશ માં પોતાની સેહત ને લઈને લોકો જાગૃત નથી તેથી તેઓ ફિટનેશની દુનિયામાં આવ્યા.

તમને જણાવીએ કે તે ઈંસ્ટ્રાગ્રામ માં ઘણા જ સક્રિય છે અને તેમના ૫ લાખ થી પણ વધારે ફોલોવર્સ છે અને ખાસ કરીને છોકરીઓ તેમની દીવાની છે અને તેમની વચ્ચે તે ઘણા ચર્ચા માં રહે છે. તેમણે પોતાની એક જિમ પણ ખોલી રાખી છે જ્યાં તે બધાને પ્રશિક્ષણ આપે છે.

આજે તે પોતાની ફિટનેશના કારણે કરોડો ની સંપત્તિ બનાવી. તે કહે છે ‘જહાં ચાહ હૈ વહા રાહ હૈ” તેમની પાસે ઘણી મોંઘી લક્સ્જરી કારો પણ છે. તે વિદેશો માં પણ યાત્રા કરતા રહે છે. જ્યાં તેમના કાર્યક્રમ પણ હોય છે.

લાંબા વાળ અને ઘાટી દાઢી માં તે કોઈ હીરો થી ઓછા નથી લાગતા. જો તે બૉલીવુડ માં એન્ટ્રી કરે તો ધમાલ મચાવી દેઇ કેમ કે તેમનું શરીર અને આવાજ ઘણું જ આકર્ષક છે.

તેમને પ્રેમ કરવા વાળા પણ તેમને જલ્દી જ ફિલ્મ માં જોવા માંગે છે અને તેમને આ માટે પ્રસ્તાવ પણ મળી રહ્યા છે. હવે જોવાનું એ છે કે તે મોટા પર્દા પર ક્યારે આવશે.

 103 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી