આ મોડલે પહેર્યું અનોખુ ગોલ્ડન નેકલેસ, ન દેખાવાનું દેખાઈ ગયું : જુઓ Photos

આ હોટ ફોટા જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે

વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત થઈ ચુકી છે. દર વર્ષની જેમ અનેક સિતારાઓ અહીં પોતાનો જલવો દેખાડી રહ્યાં છે.

આ વચ્ચે સુપર મોડલ બેલા હદીદ પણ રેડ કાર્પેટમાં નજર આવી, જેને જોઈ બધાના હોશ ઉડી ગયા હતા.

મહત્વનું છે કે બેલા હદીદ સુપરમોડલ જીજી હદીદની નાની બહેન છે. તેની માતા યોલાન્ડા પણ મોડલ રહી છે. તો મોહમ્મદ હદીદ બિઝનેસમેન છે.

વિશ્વભરનાં ટોચના દિગ્દર્શકોની ફિલ્મ્સ પ્રદર્શિત થાય છે. વિશ્વના લગભગ દરેક દેશના ફિલ્મ સ્ટાર્સ આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચે છે. દર વર્ષે તેનો રેડ કાર્પેટ લૂક હેડલાઇન્સમાં રહે છે.

 113 ,  1