નિર્મલાનું બજેટ ઇન્ટરનેટ પર છવાયું, બન્યા ફની મિમ્સ
નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આજે કોરોના કાળ બાદનું પહેલું બજેટ રજૂ કરી દીધું છે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં તેઓએ દેશને આર્થક ગતિ આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ રાખી છે. બજેટમાં મિડલ ક્લાસને કઈ મળ્યું નહિ. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આવ્યો છે, જ્યારે 75 વર્ષથી વધારે ઉંમરના પેન્શર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુક્તિ આપવામાં આવી છે.
તો બીજી તરફ સોશિયલ મીડિયામાં મિડલક્લાસ મિમ્સ વાયરલ થવા લાગ્યા છે જે નીચે મુજબ છે…
Every year after Budget . #Budget2021 pic.twitter.com/uBdIblt60y
— Economist Hunटरर ♂🥳 (@nickhunterr) February 1, 2021
આઝાદીની 75મી વર્ષગાંઠે અમે 75 વર્ષ અને એનાથી મોટી ઉંમરના સિનિયર સિટિઝન્સને રાહત આપવા માગીએ છીએ. તેમણે હવે IT રિટર્ન ભરવાની જરૂર નથી.
State of Economy after #Budget2021. pic.twitter.com/90UqVkN2mk
— Srinivas B V (@srinivasiyc) February 1, 2021
નાણા મંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલય માટે 1,18,101 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવામાં આવી છે.
Commerce students watching the budget. #Budget2021 pic.twitter.com/8t2E8JWcNb
— Sagar (@sagarcasm) February 1, 2021
ખેડૂતોની સમસ્યાઓને જોતાં નાણા મંત્રીએ MSPને વધારીને ઉત્પાદન ખર્ચના 1.5 ગણું કરવાનો પ્રસ્તાવ કર્યો છે.
Chai wala bhaiya asking you about #Budget2021 You (who have to give 2rs more for cigarette) pic.twitter.com/A6Rhx88K34
— Roman Empire (@RomanEm73754515) February 1, 2021
નાણા મંત્રીએ ઇન્ફ્રા સેક્ટરમાં વિદેશી રોકાણ પર 100 ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ આ બજેટમાં કરવામાં આવ્યો છે.
#Budget2021
— رومانا (@RomanaRaza) February 1, 2021
Budget aayega aj..
Middle Class: pic.twitter.com/c7ZCoilczf
વન નેશન, વન રેશનકાર્ડને 32 રાજ્યમાં મંજૂર કરવામાં આવશે. 86% લોકોને તેમાં કવર કરી લેવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજનાના ફાયદો 1 કરોડ વધુ મહિલાઓ સુધી પહોંચાડવામાં આવશે.
Middle class after every financial budget #Budget2021 pic.twitter.com/swZm67xGXA
— Bhole chature (@Bhole6ture) February 1, 2021
સસ્તા ભાવ પર તમામને ઘર આપવાની યોજના હેઠળ લોન તરીકે લેવામાં આવેલી 1.5 લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર મળનારી છૂટની મર્યાદાને પણ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
Scenes #Budget2021
— 々Er.TANGENT々 (@pra_tea_k) February 1, 2021
It's hard to be a middle class pic.twitter.com/FiabtohjqY
તાંબા, સોના, ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે જ્યારે મોબાઇલ ઉપકરણો, કોટન, કેટલાક ઓટો પાર્ટસ અને સોલર ઇન્વરટર પર તેનો વધારો થયો છે.
#Budget2021 is getting the under way
— Raghav Masoom (@comedibanda) February 1, 2021
1- Middle-class people
2- Corporates pic.twitter.com/Py3u2QVCJI
#Budget2021
— Radian⚡R D 📖 (@imramdyal) February 1, 2021
Middle class family : hamare liye bhi.. pic.twitter.com/VP2rHHyTaA
WHEN U REALISE U ALSO REALISE
— Nita Kewl (@Nitzmatazz) January 31, 2021
TOMORROW U R SALARIED
IS BUDGET. MIDDLE-CLASS
& BORN TO PAY
TAXES
#Budget2021 pic.twitter.com/YBBxnQ4Ifo
*Middle class people to #NirmalaSitharaman *#Budget2021 pic.twitter.com/9b6NYYHydU
— Tweetera🐦 (@DoctorrSays) February 1, 2021
Nirmala Tai said- #Budget2021 will become a historical .
— Billu Tau fan club (@iamramadhir) February 1, 2021
Meanwhile middle class after listening this :- pic.twitter.com/PiU4MQm8yL
Middle class looking for benefits for them in the budget. #Budget2021 pic.twitter.com/tybabfX7D3
— Gaurav Gupta (@g48660305) February 1, 2021
Middle Class every #Budget : #Budget2021 pic.twitter.com/LiE2NWBOZ8
— Yo Yo Funny Singh (@moronhumor) February 1, 2021
Anurag Thakur getting ready for Budget. #Budget2021 pic.twitter.com/EbtoyctVP3
— Tweeting Quarantino (@rohitadhikari92) February 1, 2021
Middle-class people after watching #Budget2021 be like: pic.twitter.com/M21WIIQ3tB
— Keshav | केशव (@aryaKeshav) February 1, 2021
When an unpopular When the
— Neeshantt🎭 (@thenishantrana) February 1, 2021
Boy of the class same joke is
cracks a joke repeated by
a popular guy
Of the class pic.twitter.com/A2FQuybjNo
111 , 1