CBSE Exam Date: ધોરણ-10 અને 12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરી દીધું છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. 

 65 ,  1