શેરબજારમાં જબરદસ્ત કડાકો, સેન્સેક્સ 193 પોઇન્ટ પર બંધ

દિવસના અંતે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે, જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −193.65 પોઇન્ટ ઘટીને 39,756.81 ની સપાટીએ બંધ રહ્યો છે તો એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −59.40 પોઈન્ટ ઘટીને 11,906.20 પર બંધ થયો છે.

ઉલ્લેખનીય છે કે શેરબજારમાં દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ −159.49 પોઇન્ટ ઘટીને 39,790.97 ની સપાટીએ ટ્રેડ થયો હતો. તેમજ નિફ્ટી −46.90 પોઈન્ટ ઘટીને11,918.70 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

૧૨ જુને અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.44 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.44 પર બંધ રહ્યો હતો

 12 ,  1