ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં ૧૧૮ પોઇન્ટનો ઘટાડા

શેરબજારમાં દિવસની શરૂઆતમાં સુસ્તીનું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −118.11 પોઈન્ટના ઘટાડા સાથે  39,623.25ની સપાટીએ ખુલ્યો હતો, બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −45.00 પોઈન્ટની નરમાઇ સાથે 11,869.05  પર ખુલ્યો છે. 

શુક્રવારે પ્રારંભિક ટ્રેડિંગમાં આઇઓસી, બી.પી.સી.એલ., ગ્રાસીમ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દાલ્કો, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એસબીઆઈ, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇશેર મોટર્સ, કોટક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ અને મહિન્દ્રા અને મહિન્દ્રા નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી બાજુ, બીજી બાજુ યસ બેન્ક, ગેઇલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, યુપીએલ, વેદાંત, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, વિપ્રો, એનટીપીસી, ભારતી ઇન્ફ્રાટેલ અને એચડીએફસી મજબૂતી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

 11 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર