અમદાવાદ સહિત રાજ્યના 77 PSIની બદલી…

અમદાવાદ શહેરના 9 અને ગ્રામ્યના બે પીએસઆઈનો સમાવેશ

રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયાએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતાં 77 બીન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સની બદલી કરી છે.જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા ડી.એ. ધાનધલિયા, આર.કે.રાઠોડ, એચ.જે. બરવાડિયા તથા ગ્રામ્યના સી.એસ. વાછાણી, આર.એ.ભોજાણી સહિતનો સમાવેશ થાય છે. તો બીજી તરફ અમદાવાદમાંથી 11 PSIની બદલી કરવામાં આવી છે.

આ સાથે અન્ય જિલ્લાઓમાં પણ બદલી કરવામાં આવી છે. જે લિસ્ટ આ મુજબ છે.

 52 ,  2