Pics: અમદાવાદની યુવતીનો આવો છે હોટ અને બોલ્ડ અંદાજ

ટેલિવિઝન એક્ટ્રેસ આશ્કા ગોરડિયાનો જન્મ અમદાવાદમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તે પતિ બ્રેન્ટ સાથે ફરતી રહેતી હોય છે.

3 ડિસેમ્બર 2017માં આશ્કાએ અમદાવાદમાં બ્રેન્ટ સાથે હિંદુ તથા ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યાં હતાં. આશ્કા હેલ્થને લઈને સભાન રહે છે.

સતત યોગા અને કસરત કરીને ફિટ રહે છે અને લોકોને ફિટ રહેવાની ટિપ્સ સોશિયલ મીડિયા દ્વારા આપતા રહે છે તો ચાલે આપણે પણ એમની તસવીરો પર એક નજર કરીએ.

અન્ય તસવીરોમાં આશકા પોલકા ડોટ વ્હાઈટ બીચવેયરમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આશકા અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે.

હાલમાં જ આશકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આશકાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આશકા ખૂબ જ હોટ લાગી રહી છે.

આ પ્રથમ વખત નથી કે આશકાએ હોટ તસવીરો શેર કરી હોય આ પહેલા પણ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર આશકા ખૂબ જ એક્ટિવ છે.

આશકા નાગિન-2 માં જોવા મળી હતી. આશકાએ 2002માં ટીવી વર્લ્ડમાં એન્ટ્રી કરી હતી. બિગ બોસમાં ભાગ લેવા પહેલા આશકા ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી.

 13 ,  1