લંડનની કોર્ટે માલ્યાને આપ્યો ઝાટકો, પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી કરી રદ

ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલે ભારતને મોટી સફળતા મળી છે. લંડનની હાઇકોર્ટ વિજય માલ્યાને ઝટકો આપ્યો છે. માલ્યાએ કરેલી પ્રત્યર્પણ વિરુદ્ધની અરજી કોર્ટે રદ કરી છે. હવે માલ્યા આ મામલે કોઇ અરજી નહીં કરી શકે. ઉપરાંત 14 દિવસમાં પ્રત્યર્પણના પ્રયાસ તેજ થશે.

લંડનની કોર્ટે વિજય માલ્યાની અરજી રદ કરતાં હવે તેના પ્રત્યર્પણનો માર્ગ મોકળો બન્યો છે. હવે માલ્યા પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ વધ્યો છે. જેમાં ઓછામાં ઓછા છ સપ્તાહ વધુ લાગી શકે છે.

 28 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર