કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પીએમ નિવાસસ્થાને પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં અસમંજસભરી સ્થિતિને લઇને નરેન્દ્ર મોદીએ આજે 9.30 કલાકે કેબિનેટની બેઠક બોલાવી છે. જોકે બેઠકના એક કલાક પહેલાં જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પીએમ નિવાસસ્થાને પહોંચી ગયા છે. તેમની સાથે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, NSA અજીત ડોવાલ પણ પીએમ આવાસ પહોંચ્યા છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી