રથયાત્રા પ્રસંગે યુનિટી ફાઉન્ડેશન જળ સેવાનું આયોજન કરાયું…

આજ રોજ રથયાત્રાના પાવન અવસર નિમિત્તે યુનિટી ફાઉન્ડેશન,પ્રાઈમ સેવા ગૃપ અને ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ચામુંડા બ્રિજ પાસે રથયાત્રા માં ઠંડા પાણી ની પરબ નું આયોજન કરવામાં આવ્યું.

આ પોગ્રામ માં શાંતીલાલ સોલંકી, રાહુલ ચૌધરી,અંકિત શાહ, જગન્નાથભાઈ,અસ્વિન કોટડીયા,ચેહર ભાઈ, નેહાન,માહિ,શેઝા અને અને ઉમંગ સેવા ટ્રસ્ટ ના સરફરાજ મનસુરી હાજર રહી ને રથયાત્રા માં જતા ભક્તો ની સેવા કરી.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી