14 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરના પુલવામાં ક્ષેત્રમાં આતંકીઓ દ્વારા હુમલો કરીને CRPFના 40 કરતા વધુ જવાનોને શહીદ કરીદેવાની ઘટનાની ટીકા ટિપ્પણી કરવા બદલ UP સરકારે જુદી-જુદી શાળાઓના સાત શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે.
આ સાત શિક્ષકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને પુલવામાં હુમલો અને સરકારની આલોચના કરી હતી. જેના પગલે તેમને ફરજ માંથી હાલ તુરત દૂર કરવામાં આવ્યા છે.
103 , 3