ક્યારેક લોકો જાડી કહીને ખીજવતા હતા અને આજે તેની ફિટનેસના લાખો ચાહકો છે

એક એવી છોકરી જે 18 વર્ષની ઉમરમાં 80 કિલોથી પણ વધારે વજન ધરાવતી હતી, પણ તેને કોઇપણ દવા કે સર્જરી વગર માત્ર 30 કિલો વજન જ નથી ઓછું કર્યું પણ પોતાની સુંદરતા અને શરીરની માવજતને પ્રતિ પોતાની દિવાનગીને કારણે એક સફળ ફિટનેસ ટ્રેનરના રૂપમાં આજે દુનિયાભરમાં પોતાની ઓળખણ બનાવી લીધી છે.

સપના વ્યાસ ગુજરાતની છે અને સપનાનાં પિતા જય નારાયણ ગુજરાતના જાણીતા રાજનેતા છે.

સપના ભારતની જાણીતી ફિટનેશ ટ્રેનર છે. એને તે સોશિયલ મીડિયામાં મારફતે અવારનવાર લોકોની સામે આવતી રહે છે.

તે પોતાના ફિટનેશ ફંડાના વીડિયો પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોને ફિટ રહેવા માટે અવેરનેસ ફેલાવતી રહે છે.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જનરાયણ વ્યાસની પુત્રી, સપનાનો જન્મ 10 નવેમ્બર, 1989 ના રોજ અમદાવાદમા થયો હતો.

27 વર્ષની સપના આજે સોશ્યલ મીડિયાની મુખ્ય હેડલાઇનમાં રહે છે , ત્યાં એમના પતિ આ બધી બાબતોથી દૂર રેહવાનું પસંદ કરે છે.

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર સપના વ્યાસના કરોડો ફેન્સ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

સપના એક સમયે ખુબ જાડી હતી તેનું વજન લગભગ 86 કિલો હતું. પરંતુ તેણે યોગા, જીમથી પોતાનો વજન ઘટાડી 53 કિલો કરી દીધું છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી