ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો એક પાર્ટીનો છે જેમાં બંને એકબીજાને મળે છે. વીડિયો વાયરલ થતા જ લોકોએ તેમણે ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે.
લોકોનું કહેવું છે કે જે રીતે બોની કપૂરે ઉર્વશીને ટચ કર્યું તે ખોટું છે. બોની કપૂરના ટચ કરવાની ખબરો ખૂબ વાયરલ થઇ છે. જેને લઇને ઉર્વશીએ નારાજગી વ્યક્ત કરી છે.
144 , 3