જયારે એ શબ્દો સાચા પડ્યા અને….

તાજેતરમાં વડોદરા જીલ્લાના ડભોઇના ફરતીકુઈ ગામ નજીક દર્શન હોટેલના ખાળકુવાની સફાઈ કરતી વખતે ૭ શ્રમિકોના મોત થયા હતા. આ ૭ પેકીના એક મહેશ મણીભાઈ સોલંકીએ ઘટનાના ત્રણ કલાક પહેલા પોતાના મોબાઈલમાં ટીકટોક દ્વારા એક ગીતના શબ્દોનું રેકોડીંગ કર્યું હતું. જેના શબ્દો છે, હમ થે એસે સફર પે ચલે જિસકી કોઈ મંઝીલ નહિ……કમ નસીબે આ રેકોડીંગ બાદ જેણે કે તેમના શબ્દો સાચા પડ્યા હોય તેમ તેવો અવ્વલ મંઝીલે જવા નીકળી ગયા. મૃતક મહેશભાઈના પરિવાર માટે તેમના મોબાઈલ માં તેમનું આ ગીત અને શબ્દો એક યાદગાર બની ગયા  છે.

 12 ,  1