વડોદરા: મહાનગરપાલિકા દ્વારા ૭૦મા વન મહોત્સવનું આયોજન

વડોદરામાં આવેલ વાઘોડિયા રોડ ખાતે આવેલ ગુજરાત સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ૭૦મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

૭૦મા વન મહોત્સવમાં એસ.એમ.સૈયદ અધિક સચિવ વન પર્યાવરણ વિભાગ ગાંધીનગર, વડોદરાના કલેકટર, મ્યુ.કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ શાલિની અગ્રવાલ, વડોદરા મ્યુ.કોર્પોરેશન મેયર જીગીષાબેન શેઠ, વડોદરા વન વિભાગના અધિકારી વી.આર. ડામોર સહિત તેમની ટીમના અધિકારીઓ મીડિયા મિત્રો સહિત વડોદરા વન તથા પ્રાણી જીવને હંમેશા બચાવ કરતી સંસ્થાઓના સ્થાપક અને તેમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(સપન ઉપાધ્યાય – પ્રતિનિધિ વડોદરા)

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી