વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે સાથે અમદાવાદમાં પણ મુશળધાર વરસારનું આગમન થઇ ગયું છે.

હાલમાં અમદાવાદના સાબરમતી, ગોતા, એસજી હાઇવે, ચાંદખેડા, સરસપુર, રાણીપ, રખયાલ, બાપુનગર, ગોમતીપુર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરવાની સમસ્યા જોવા મળી છે. આ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં 30થી વધુ જગ્યાઓ પર ઝાડ પડ્યાની પણ ફરિયાદ મળી છે.

 16 ,  1