Video : મુંબઇના એન્ટોપ હિલમાં મકાન ધરાશાયી

નવ લોકોને બચાવી લેવાયા, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે

મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં બુધવારે સવારે એક દર્દનાક અકસ્માત થયો છે. હાલ 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એન્ટોપ હિલ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહ્યું છે. આ મામલે કોઈના મોત થયા નથી. બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી