VIDEO : અભિનેત્રીનો બેડરૂમ વીડિયો થયો વાયરલ

માલવિકા શર્માએ કેમેરા સામે બતાવી એવી અદા કે લોકોના ઉડી ગયા હોશ

સાઉથ ઇન્ડીયન સિનેમાની હસીન અભિનેત્રી માલવિકા શર્મા પોતાની બોલ્ડ અદાઓ અને સુપર ફીટ બોડી માટે જાણીતી છે. માલવિકા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા તથા વીડિયો શેર કરતી રહે છે. માલવિકા શર્મા પોતાના ફિગરનું ખાસ ધ્યાન રાખે છે અને રૂટિન જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જ તેમનો એક તાજો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે.

Actress Malvika Sharma New Photos

માલવિકા શર્માએ આ વીડિયોને પોતાના બેડરૂમમાં શૂટ કર્યો છે. વીડિયોમાં માલવિકા શર્મા સફેદ રંગના સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે અને પોતાની અદાઓના જલવા દેખાડી રહી છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ હાઇ સ્લિટ ડ્રેસમાં માલવિકા શર્મા પોતાના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. માલવિકા શર્મા ક્યારેક ફ્રન્ટ તો ક્યારેક બેક સાઇડથી પોઝ આપતા ફોટા પડાવી રહી છે.

માલવિકા શર્માના આ વીડિયોને અત્યાર સુધી એક લાખ લોકો જોઇ ચૂક્યા છે. કોમેન્ટ બોક્સમાં પણ લોકોએ તેમના હુસ્નની જોરદાર પ્રશંસા કરી છે. કોઇ આ વીડિયોને સુપર હોટ ગણાવી રહ્યું છે તો કોઇ હર્ટ અને ફાયર ઇમોજી બનાવીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે. તમને જણાવી દઇએ કે લગભગ 10 લાખ લોકો ફક્ત ઇંસ્ટાગ્રામ માલવિકા શર્માને ફોલો કરે છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી