Video: દેહગામમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દહેગામ પંથકમાં વરસાદ ખેંચાતા દહેગામ શહેરના વેપારીઓ ઉપર આની સીધી અસર જોવા મળી છે. કારણ કે હાલમાં શહેરની તમામ નાની મોટી દુકાનોમા ગ્રાહકોની મંદી હોય તેવો માહોલ સર્જાયો છે.

અને બાકી હોય તેમ દહેગામ શહેરની શાકમાર્કેટ વર્ષોથી સસ્તી શાકભાજી માટે ખુબ જ ખ્યાતી પામેલ હતી. પરંતુ હાલમા દહેગામ શાકમાર્કેટમાં પણ શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ગ્રુહીણીઓનુ બજેટ ખોરવાઈ જવા પામ્યુ છે.

 53 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી