September 26, 2022
September 26, 2022

ભારે વરસાદમાં મોપેડ ગટરમાં ઘૂસ્યું, Viral Video

મુંબઈના વરસાદી કહેર અને કોર્પોરેશનની લાપરવાહી દર્શાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાયો છે. સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કરીને દાવો કરાયો હતો કે આ વીડિયો મુંબઈના ચેમ્બુરનો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે ખુલ્લી ગટરમાં મોપેડ ઘૂસી ગયું છે. જે ભારે મહેનત બાદ માંડ માંડ લોકોએ બહાર નીકાળ્યું હતું. અનેક યૂઝર્સે મુંબઈ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલો ઉઠાવ્યા હતા.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી