Video: ફરવા આવેલા યાત્રિકોની કાર અચાનક દરિયામાંમાં ખેંચાઈ, જાણો પછી શું થયું…

સોશિયલ મીડિયા પર એક કથિત વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચર્ચાય રહ્યું છે કે મધોપુર ધેડ અને પાતા ગામ વચ્ચેના દરિયા કિનારે ફરવા આવેલ યાત્રિકોની ગાડી દરિયામાં ફસાય જાય છે.

અચાનકજ દરિયાના પાણીનો પ્રવાહ વધી જતાં આ ગાડી પાણીમાં ખેંચાઈ ગઈ હતી અને કોઈ સ્થાનિકે આ ગાડીને ટ્રેકટરની મદદથી બહાર ખેંચી હતી. આ વીડિયો ક્યારનો છે તેની જાણકારી મળી નથી. આ એક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયો છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી