Video: તલોદમાં લાખો રૂપિયાનો દારુ પકડાયો, ડ્રાઈવર ફરાર

તલોદ એલસીબી પોલીસે બાતમીના આધારે રણાસર ચોકડી પાસેથી કાળા કલરની મહીંદ્રા ઝાયલો ગાડીમાંથી રૂપીયા 5,33,600 નો વીદેશી દારૂ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો પરંતુ રાત્રીના અંધારાનો લાભ લઈ ડ્રાઈવર ભાગી જવામા સફળ થવા પામ્યો હતો.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી