રક્ષા મંત્રાલય દ્વારા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં વિજય યાદવને મેમ્બર તરીકે જવાબદારી સોપાઇ

સામાજિક અને ધાર્મિક એકતાનો સંદેશ આપવા જન આશીર્વાદ યાત્રા યોજાઈ

અમદાવાદ કેમ્પ સદર બજાર એકતા સમિતિના પ્રભારી વિજય યાદવને ભારત સરકાર રક્ષા મંત્રાલય દ્રારા અમદાવાદ કેનટોનમેન્ટ બોર્ડમાં નોમિનેટ મેમ્બર તરીકે વરણી કરવામાં આવી છે જેના પગલે સરદાર બજાર એકતા સમિતિ દ્વારા રવિવારે સામાજિક અને ધાર્મિક એકતાનો સંદેશ આપવા જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

કેમ્પ સદર બજાર એક્તા સમિતિના સભ્યો

વિજય યાદવ (પ્રભારી)
મુનાવરઅલી સૈયદ (અધ્યક્ષ)
સુર્યનારાયણ પંડિત (ઉપાધ્યક્ષ)
હૈદરઅલી સૈયદ (મહામંત્રી)
રાધેશ્યામ (મહામંત્રી)
તુષાર પરમાર (મંત્રી)
જયેશ ગાંધી (મંત્રી)
અફજલખાન પઠાણ (સહમંત્રી)
રાજવીર યાદવ (સહમંત્રી)
મુસ્તાકઅલી સૈયદ (ખઝાનઝી)
ગીરીશભાઈ દરજી (સલાહકાર)
ગવલી ઐયુબભાઈ (પ્રચારક)
અમરસિંહ યાદવ (પ્રચારક)
દ્વારકા પ્રસાદ (પ્રચારક)

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી