September 26, 2022
September 26, 2022

સંગમિત્રા સુપરફાસ્ટ ટ્રેનનો ફર્સ્ટ AC કોચ બન્યો સ્વિમિંગ પૂલ, Viral Video

મુંબઇમાં ભારે વરસાદથી તબાહી અને લોકોના ઘરોમાં પાણી ભરાવવાના અહેવાલો વચ્ચે સંગમિત્રા સુપરફાસ્ટ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં પાણી ભરાવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા.

બેંગ્લુરુ-પટના વચ્ચે ચાલતી આ ટ્રેન સૌથી ઉચ્ચી ટ્રેનના ડબામાં પાણી ભરાવવાને કારણે ટ્રેનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે મુસાફરોને લાંબા સમય સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી, તે સમયે ટ્રેનની ઝડપ કલાક દીઠ આશરે 100 કિ.મી હતી.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી