પ.બંગાળ: જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ ધક્કામુક્કી થી ચારનાં મોત

કોલકાતામાં જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના કોચુઆ વિસ્તારમાં આવેલા લોકનાથ બાબા મંદિરમાં બેસુમાર ભીડ દરમિયાન ભાગંભાગીમાં ચાર વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા 26ને ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્તોને કોલકાતાની નેશનલ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઇને મુખ્ય પ્રધાન મમતા બેનરજી પોતે હૉસ્પિટલમાં અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોચી ગયાં હતાં.

 

 

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી