ભારતીયોએ 2021માં ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યુ..

Google જારી કર્યું લિસ્ટ, જુઓ……

2021 સમાપ્ત થવામાં 21 દિવસ બાકી છે. ગૂગલ દર વર્ષના અંતમાં એક લિસ્ટ બહાર પાડે છે, જેમાં જણાવવામાં આવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન લોકોએ ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કર્યું છે. ગૂગલના સર્ચ ઇન યર 2021 વિશે વાત કરીએ તો, આ સમય દરમિયાન ઘણા શાનદાર ટ્રેન્ડ જોવા મળ્યા છે, ચાલો જાણીએ કે વર્ષ 2021 કેવું રહ્યું? આ દરમિયાન, ભારતીયોએ ગૂગલ પર કઈ વસ્તુઓ સૌથી વધુ સર્ચ કરી છે?

ભારતમાં ઓવરઓલ ટોપ ટ્રેન્ડ

 • ઈન્ડિયન પ્રીમિયર લીગ
 • કોવિન
 • ICC T-20 વર્લ્ડ કપ
 • યુરો કપ
 • ટોક્યો ઓલિમ્પિક્સ

સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો

 • જયભીમ
 • શેરશાહ
 • રાધે
 • બેલ બોટમ
 • Eternals

સૌથી વધુ સર્ચ કરાયેલા સેલિબ્રીટી

 • નીરજ ચોપરા
 • આર્યન ખાન
 • શહનાઝ ગિલ
 • રાજ કુન્દ્રા
 • એલોન મસ્ક

 25 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી