જયારે એક બાળકીએ ભાજપની ટોપી પહેરવાનો ઇનકાર કર્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉમેદવારી પત્ર ભરવા રોડ શો દ્વારા નીકળ્યા ત્યારે એક બાળકીને ગોદમાં તેડી લીધી. બાજુમાં તેની માતા પણ ઉભી હતી. આ બાળકીએ ટપકા વાળી ટોપી પહેરેલી હતી.

અમિત શાહે ટપકા વાળી ટોપી કાઢીને ભાજપના સિમ્બોલ વાળી કેસરી ટોપી પહેરાવી ત્યારે બાળકીએ કેસરી ટોપી પહેરવાનો ઇનકાર કરીને તેને માથા પરથી દૂર કરી હતી. જો કે અમિત શાહ તે જોઈએ મરક-મરક હસી રહ્યા હતા. TV ચેનલો દ્વારા જીવંત પ્રસારણ વખતે આ સમગ્ર ઘટના કેદ થઇ હતી.

 49 ,  3