જ્યારે યુવતીએ જીવતો સાપ પકડીને નાખ્યો કોથળામાં, Viral Video

આજે જયારે સામાન્ય યુવતીઓ વંદા અથવા ગરોળી વગેરથી ડરતી હોય છે ત્યારે એક યુવતી દ્વારા જોઇને બીક લાગે એવો સાપ રમતા-રમતા પકડીને કેવી રીતે કોથળામાં નાખીને બીજા લોકોને બચાવે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 40 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી