જ્યારે દીવના ઘોઘલા બીચ પર રાષ્ટ્રપતિએ લગાવી દોડ…!! જુઓ Video

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો નવવર્ષનો સંદેશો- ફીટ રહો-હીટ રહો….

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે દિવના બીચ પર પોતે ફીટનેસ માચે દોડી રહ્યાં હોવાની તસ્વીર ટ્વીટર પર જાહેર છે. નોંધનયી છે કે નાતાલ વેકેશન ઉજવણી માટે રાષ્ટ્રપતિએ ગુજરાત નજીકના પર્યટન સ્થળ દિવની પસંદગી કરી હતી.

દિવની મુલાકાત વખતે તેમણે તંદુરસ્તી જાળવી રાખવા દિવના જાણીતા ઘોઘલા બીચ સવારે જોગિંગ કર્યું હતું. જેની તસ્વીર જાહેર કરીને તેમણે દેશવાસીઓને સંદેશો આપ્યો હતો કે મુશ્કેલીભર્યા વર્ષમાંથી આપણે 2021ના નવા વર્ષમાં પ્રવેશી રહ્યાં છીએ ત્યારે આરોગ્યની જાળવણી અને તંદુરસ્તી માટે દોડવાની પ્રેકટીસ દ્વારા ફીટનેસ જાળવી રાખવાની અપીલ પણ કરી હતી. નવુ વર્ષ સૌ માટે નિરામય અને આરોગ્યપ્રદ નિવડે એવી શુભેચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર