અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશને ચાલતી ટ્રેનમાં ચડતાં મહિલા પટકાઈ, Viral Video

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક મહિલા અમદાવાદ-સોમનાથ ચાલુ ટ્રેનમાં ચડવા જઈ રહી હતી તે દરમિયાન અચાનક મહિલાનો પગ લપસી જતાં મહિલા પ્લેટફોર્મ અને ચાલતી ટ્રેન વચ્ચે ફસાઈ ગઈ હતી.

ફરજ પર હાજર RPFના કોન્સ્ટેબલ મનિષ જટ અને હાજર બીજા મુસાફરોએ સમય સુચકતા વાપરી મહિલાને બચાવી લીધી હતી. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હત

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી