આ ભયાનક યોગ જોઇને બાબા રામદેવ પણ રહી જશે દંગ, Viral Video

21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો.

યોગનો એક અનોખો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મહિલાઓ યોગના આસન કરી રહે છે જે જોઈને કેટલાક લોકોને તો ડર લાગી રહ્યો છે જ્યારે કેટલાક લોકો મજાક ઉડાવી રહ્યાં છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે હજુ જાણવા મળ્યું નથી પરંતુ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

 19 ,  1