ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપની 18મી મેચ વરસાદના લીધે રદ કરવામાં આવી છે. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે.
😔 news from Nottingham!
— ICC (@ICC) June 13, 2019
Today's #CWC19 clash between India and New Zealand has been called off. pic.twitter.com/KxS473F7Rg
ભારતના 3 મેચમાં 2 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 5 પોઇન્ટ છે, જયારે કિવિઝના 4 મેચમાં 3 જીત અને 1 નો રિઝલ્ટ સાથે 7 પોઇન્ટ છે. ભારત રવિવારે પાકિસ્તાન સામે પોતાની ચોથી મેચ રમશે.
Well, the rain has got heavier and the covers are on #CWC19 pic.twitter.com/8WYSK1Or4J
— BCCI (@BCCI) June 13, 2019
It has started to drizzle again here at Trent Bridge. Stay tuned for further updates.#CWC19
— BCCI (@BCCI) June 13, 2019
42 , 1