યામી ગૌતમે શેર કર્યા HOT ફોટો, જોઇને રહી જશો દંગ Pics

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં યામી બ્લેક કલરના નેટ વાળા ટી-શર્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન તેઓ ખૂબજ હોટ લાગી રહી છે.

યામી ગૌતમે કન્નડ ફિલ્મ‘Ullasa Utsaha’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે બોલિવૂડમાં ‘વિકી ડોનર’ ફિલ્મથી એન્ટ્રી કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. જ્યારે 2019માં ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ છે.

યામી ગૌતમે કાબિલ(2017), બદલાપુર(2015), સરકાર 3(2017) જેવી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે. યામીની આ તસવીરોને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

 71 ,  3